૧૪ ત્રણ કુળનો બનેલો પહેલો સમૂહ પોતપોતાની ટુકડી* પ્રમાણે સૌથી પહેલા નીકળ્યો, જેની આગેવાની યહૂદાના દીકરાઓ લેતા હતા. એ સમૂહનો આગેવાન અમિનાદાબનો દીકરો નાહશોન હતો.+
૩ આમ ઇઝરાયેલના સર્વ વડીલો હેબ્રોનમાં દાઉદ રાજા પાસે આવ્યા. દાઉદે ત્યાં યહોવા આગળ તેઓ સાથે કરાર કર્યો.+ તેઓએ આખા ઇઝરાયેલ પર રાજા તરીકે દાઉદનો અભિષેક કર્યો.+