ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તમે ઢોરઢાંક માટે ઘાસ ઉગાડો છોઅને મનુષ્ય માટે શાકભાજી.+ તમે ધરતીમાંથી અનાજ ઉગાડો છો.