યહોશુઆ ૧૭:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ યૂસફના વંશજોએ યહોશુઆને કહ્યું: “તમે ચિઠ્ઠીઓ નાખીને અમને* વારસા તરીકે જમીનનો એક જ હિસ્સો કેમ આપ્યો?+ યહોવાએ આપેલા આશીર્વાદને લીધે અમે ઘણા લોકો છીએ.”+
૧૪ યૂસફના વંશજોએ યહોશુઆને કહ્યું: “તમે ચિઠ્ઠીઓ નાખીને અમને* વારસા તરીકે જમીનનો એક જ હિસ્સો કેમ આપ્યો?+ યહોવાએ આપેલા આશીર્વાદને લીધે અમે ઘણા લોકો છીએ.”+