-
ન્યાયાધીશો ૨૦:૧૫, ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ એ દિવસે બિન્યામીનનાં શહેરોમાંથી ભેગા થયેલા તલવારધારી સૈનિકોની સંખ્યા ૨૬,૦૦૦ હતી. તાલીમ પામેલા બીજા ૭૦૦ લડવૈયા પણ હતા, જેઓ ગિબયાહના હતા. ૧૬ એ સૈન્યમાં તાલીમ પામેલા ૭૦૦ ડાબોડી પુરુષો હતા. ગોફણથી તેઓ દરેક અચૂક નિશાન તાકી શકતા હતા.*
-