ગીતશાસ્ત્ર ૧૦૫:૨૧, ૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ રાજાએ તેને પોતાના આખા ઘરનો અધિકારી બનાવ્યો,તેને પોતાની બધી માલ-મિલકત પર ઉપરી ઠરાવ્યો,+૨૨ જેથી તે પોતાની મરજી પ્રમાણે રાજવીઓ પર સત્તા ચલાવે અને વડીલોને સમજણ આપે.+
૨૧ રાજાએ તેને પોતાના આખા ઘરનો અધિકારી બનાવ્યો,તેને પોતાની બધી માલ-મિલકત પર ઉપરી ઠરાવ્યો,+૨૨ જેથી તે પોતાની મરજી પ્રમાણે રાજવીઓ પર સત્તા ચલાવે અને વડીલોને સમજણ આપે.+