-
ઉત્પત્તિ ૨૩:૧૭, ૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ આ રીતે નક્કી થયું કે, મામરે નજીક માખ્પેલાહમાં આવેલી એફ્રોનની જમીન, એની ગુફા અને એની હદમાં આવેલાં વૃક્ષો ૧૮ ઇબ્રાહિમની માલિકીના થાય. હેથના દીકરાઓ અને જેઓ શહેરના દરવાજે હાજર હતા એ બધાની હાજરીમાં એ નક્કી થયું.
-