ઉત્પત્તિ ૭:૧૧, ૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ નૂહના જીવનના ૬૦૦મા વર્ષે, બીજા મહિનાના ૧૭મા દિવસે એમ બન્યું કે, આકાશના પાણીના બધા ઝરા* ફૂટી નીકળ્યા. આકાશના દરવાજા ઊઘડી ગયા+ ૧૨ અને પૃથ્વી પર ૪૦ દિવસ અને ૪૦ રાત વરસાદ પડ્યો.
૧૧ નૂહના જીવનના ૬૦૦મા વર્ષે, બીજા મહિનાના ૧૭મા દિવસે એમ બન્યું કે, આકાશના પાણીના બધા ઝરા* ફૂટી નીકળ્યા. આકાશના દરવાજા ઊઘડી ગયા+ ૧૨ અને પૃથ્વી પર ૪૦ દિવસ અને ૪૦ રાત વરસાદ પડ્યો.