ગીતશાસ્ત્ર ૧૨૦:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ મને અફસોસ કે મારે મેશેખમાં પરદેશી તરીકે રહેવું પડ્યું,+મારે કેદારના તંબુઓમાં રહેવું પડ્યું!+ હઝકિયેલ ૩૨:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ “‘ત્યાં મેશેખ, તુબાલ+ અને તેઓનાં ટોળાઓ પણ છે. તેઓની કબરો તેની* આસપાસ છે. તેઓ બધાં સુન્નત વગરનાં છે અને તલવારથી માર્યાં ગયેલાં છે, કેમ કે તેઓ લોકોમાં આતંક ફેલાવતાં હતાં.
૨૬ “‘ત્યાં મેશેખ, તુબાલ+ અને તેઓનાં ટોળાઓ પણ છે. તેઓની કબરો તેની* આસપાસ છે. તેઓ બધાં સુન્નત વગરનાં છે અને તલવારથી માર્યાં ગયેલાં છે, કેમ કે તેઓ લોકોમાં આતંક ફેલાવતાં હતાં.