૧ રાજાઓ ૮:૬૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૫ એ સમયે સુલેમાને બધા ઇઝરાયેલીઓ સાથે મળીને તહેવાર ઊજવ્યો.+ યહોવા આપણા ઈશ્વર આગળ ૭ દિવસ અને પછી બીજા ૭ દિવસ, એમ કુલ ૧૪ દિવસ ઉજવણી કરી. એમાં લીબો-હમાથથી* ઇજિપ્તના વહેળા*+ સુધીના લોકોનું મોટું ટોળું ભેગું થયું હતું.
૬૫ એ સમયે સુલેમાને બધા ઇઝરાયેલીઓ સાથે મળીને તહેવાર ઊજવ્યો.+ યહોવા આપણા ઈશ્વર આગળ ૭ દિવસ અને પછી બીજા ૭ દિવસ, એમ કુલ ૧૪ દિવસ ઉજવણી કરી. એમાં લીબો-હમાથથી* ઇજિપ્તના વહેળા*+ સુધીના લોકોનું મોટું ટોળું ભેગું થયું હતું.