૯ તે યહોવાની વિરુદ્ધ બળવાન શિકારી* બન્યો. એટલે જ કહેવત પડી છે, “આ તો નિમ્રોદ જેવો છે, જે યહોવાની વિરુદ્ધ બળવાન શિકારી હતો.” ૧૦ નિમ્રોદના રાજ્યનાં પ્રથમ શહેરો બાબિલ,+ એરેખ,+ આક્કાદ અને કાલ્નેહ હતાં, જે શિનઆર દેશમાં+ હતાં.
૨ પછી યહોવાએ* યહૂદાના રાજા યહોયાકીમને અને સાચા ઈશ્વરના* મંદિરનાં* અમુક વાસણોને નબૂખાદનેસ્સારના હાથમાં સોંપ્યાં.+ તે એ વાસણો શિનઆર દેશમાં*+ પોતાના દેવના મંદિરમાં લઈ ગયો અને એના ભંડારમાં મૂક્યાં.+