-
ઉત્પત્તિ ૧૨:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ તે ઇજિપ્ત પહોંચવાની તૈયારીમાં હતો ત્યારે, તેણે પોતાની પત્ની સારાયને કહ્યું: “સાંભળ, હું જાણું છું કે તું ખૂબ સુંદર છે.+
-
-
ઉત્પત્તિ ૨૦:૧૨, ૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ અને સાચું કહું તો તે મારી બહેન જ છે. અમારા પિતા એક છે, પણ મા અલગ અલગ છે. પછી મેં તેની સાથે લગ્ન કર્યું.+ ૧૩ જ્યારે ઈશ્વરે મને મારા પિતાનું ઘર છોડીને મુસાફરી કરવા જણાવ્યું,+ ત્યારે મેં સારાહને કહ્યું: ‘આપણે જ્યાં પણ જઈએ, ત્યાં તું મારા વિશે કહેજે, “તે મારો ભાઈ છે.”+ આમ તું મારા પ્રત્યે વફાદારી* બતાવજે.’”
-