ઉત્પત્તિ ૨૦:૧૧, ૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ ઇબ્રાહિમે કહ્યું: “મને થયું કે અહીંયા કોઈને ઈશ્વરનો ડર નથી અને મારી પત્નીને લીધે તેઓ મને મારી નાખશે.+ ૧૨ અને સાચું કહું તો તે મારી બહેન જ છે. અમારા પિતા એક છે, પણ મા અલગ અલગ છે. પછી મેં તેની સાથે લગ્ન કર્યું.+
૧૧ ઇબ્રાહિમે કહ્યું: “મને થયું કે અહીંયા કોઈને ઈશ્વરનો ડર નથી અને મારી પત્નીને લીધે તેઓ મને મારી નાખશે.+ ૧૨ અને સાચું કહું તો તે મારી બહેન જ છે. અમારા પિતા એક છે, પણ મા અલગ અલગ છે. પછી મેં તેની સાથે લગ્ન કર્યું.+