ગીતશાસ્ત્ર ૧૪૭:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તે પ્રાણીઓને ખોરાક પૂરો પાડે છે,+ખાવાનું માંગતા કાગડાઓનાં બચ્ચાંને પણ તે પૂરું પાડે છે.+ માથ્થી ૬:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ આકાશનાં પક્ષીઓને ધ્યાનથી જુઓ.+ તેઓ બી વાવતાં નથી, લણતાં નથી કે કોઠારોમાં ભરતાં નથી. તોપણ સ્વર્ગમાંના તમારા પિતા તેઓને ખાવાનું આપે છે. શું તેઓનાં કરતાં તમે વધારે મૂલ્યવાન નથી?
૨૬ આકાશનાં પક્ષીઓને ધ્યાનથી જુઓ.+ તેઓ બી વાવતાં નથી, લણતાં નથી કે કોઠારોમાં ભરતાં નથી. તોપણ સ્વર્ગમાંના તમારા પિતા તેઓને ખાવાનું આપે છે. શું તેઓનાં કરતાં તમે વધારે મૂલ્યવાન નથી?