ઉત્પત્તિ ૧૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યહોવાએ ઇબ્રામ આગળ પ્રગટ થઈને કહ્યું: “હું આ દેશ તારા વંશજને+ આપીશ.”+ એટલે જે જગ્યાએ ઇબ્રામ આગળ યહોવા પ્રગટ થયા હતા, ત્યાં તેણે એક વેદી બાંધી. પ્રેરિતોનાં કાર્યો ૭:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ પણ ઈશ્વરે તેમને એમાં કોઈ વારસો આપ્યો નહિ. અરે, પગ મૂકવા જેટલી જગ્યા પણ આપી નહિ. પણ ઈશ્વરે તેમને વચન આપ્યું કે આ દેશ તેમને અને તેમના વંશજને વારસા તરીકે આપશે.+ એ સમયે તો તેમને કોઈ બાળક ન હતું.
૭ યહોવાએ ઇબ્રામ આગળ પ્રગટ થઈને કહ્યું: “હું આ દેશ તારા વંશજને+ આપીશ.”+ એટલે જે જગ્યાએ ઇબ્રામ આગળ યહોવા પ્રગટ થયા હતા, ત્યાં તેણે એક વેદી બાંધી.
૫ પણ ઈશ્વરે તેમને એમાં કોઈ વારસો આપ્યો નહિ. અરે, પગ મૂકવા જેટલી જગ્યા પણ આપી નહિ. પણ ઈશ્વરે તેમને વચન આપ્યું કે આ દેશ તેમને અને તેમના વંશજને વારસા તરીકે આપશે.+ એ સમયે તો તેમને કોઈ બાળક ન હતું.