૨૬ યહોવાએ જે અમોરીઓને ઇઝરાયેલીઓ આગળથી હાંકી કાઢ્યા હતા,+ તેઓના જેવું આહાબે કર્યું છે. તેણે પણ ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓની* પૂજા કરીને સખત નફરત થાય એવાં કામો કર્યાં છે.’”
૧૧ “યહૂદાના રાજા મનાશ્શાએ આ ઘોર પાપ કર્યાં છે. તેની અગાઉના+ બધા અમોરીઓ+ કરતાં તેણે વધારે દુષ્ટ કામો કર્યાં છે. ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓ* બનાવીને તેણે યહૂદા પાસે પાપ કરાવ્યું છે.