યહોશુઆ ૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તમારો વિસ્તાર વેરાન પ્રદેશથી લઈને લબાનોન સુધી હશે. મોટી નદી યુફ્રેટિસ* સુધી (જે આખો વિસ્તાર હિત્તીઓનો છે)+ અને પશ્ચિમે* મોટા સમુદ્ર* સુધી એ ફેલાશે.+
૪ તમારો વિસ્તાર વેરાન પ્રદેશથી લઈને લબાનોન સુધી હશે. મોટી નદી યુફ્રેટિસ* સુધી (જે આખો વિસ્તાર હિત્તીઓનો છે)+ અને પશ્ચિમે* મોટા સમુદ્ર* સુધી એ ફેલાશે.+