યહોશુઆ ૧૭:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ યહોશુઆએ તેઓને જવાબ આપ્યો: “જો તમે ઘણા લોકો હોવ અને એફ્રાઈમનો પહાડી વિસ્તાર+ તમારા માટે પૂરતો ન હોય, તો પરિઝ્ઝીઓ+ તથા રફાઈઓના+ વિસ્તારમાં જાઓ અને જંગલ કાપીને ત્યાં તમારા રહેવા માટે જગ્યા કરો.”
૧૫ યહોશુઆએ તેઓને જવાબ આપ્યો: “જો તમે ઘણા લોકો હોવ અને એફ્રાઈમનો પહાડી વિસ્તાર+ તમારા માટે પૂરતો ન હોય, તો પરિઝ્ઝીઓ+ તથા રફાઈઓના+ વિસ્તારમાં જાઓ અને જંગલ કાપીને ત્યાં તમારા રહેવા માટે જગ્યા કરો.”