ઉત્પત્તિ ૧૩:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ ઇબ્રામ કનાન દેશમાં રહ્યો, પણ લોત યર્દન વિસ્તારનાં શહેરો નજીક રહ્યો.+ પછી લોતે સદોમ નજીક પોતાનો તંબુ નાખ્યો.
૧૨ ઇબ્રામ કનાન દેશમાં રહ્યો, પણ લોત યર્દન વિસ્તારનાં શહેરો નજીક રહ્યો.+ પછી લોતે સદોમ નજીક પોતાનો તંબુ નાખ્યો.