લૂક ૧૭:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ એવું જ લોતના દિવસોમાં પણ થયું હતું:+ તેઓ ખાતાં-પીતાં, ખરીદતાં-વેચતાં, રોપતાં અને બાંધતાં હતા.