ઉત્પત્તિ ૧૫:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ ઈશ્વરે ઇબ્રામને કહ્યું: “તું જાણી લે કે તારા વંશજ બીજા દેશમાં પરદેશીઓ તરીકે રહેશે. ત્યાંના લોકો તેઓને ગુલામ બનાવશે અને ૪૦૦ વર્ષ સુધી તેઓ પર જુલમ કરશે.+ ગલાતીઓ ૪:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ દાખલા તરીકે, એમ લખેલું છે કે ઇબ્રાહિમને બે દીકરા હતા, એક દાસીથી+ અને બીજો આઝાદ સ્ત્રીથી.*+ ગલાતીઓ ૪:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ જેમ કુદરતી રીતે જન્મેલો દીકરો, પવિત્ર શક્તિથી જન્મેલા દીકરાની સતાવણી કરવા લાગ્યો,+ એવું હમણાં પણ થઈ રહ્યું છે.+
૧૩ ઈશ્વરે ઇબ્રામને કહ્યું: “તું જાણી લે કે તારા વંશજ બીજા દેશમાં પરદેશીઓ તરીકે રહેશે. ત્યાંના લોકો તેઓને ગુલામ બનાવશે અને ૪૦૦ વર્ષ સુધી તેઓ પર જુલમ કરશે.+
૨૯ જેમ કુદરતી રીતે જન્મેલો દીકરો, પવિત્ર શક્તિથી જન્મેલા દીકરાની સતાવણી કરવા લાગ્યો,+ એવું હમણાં પણ થઈ રહ્યું છે.+