૨૦ થોડા સમય પછી ઇબ્રાહિમને સમાચાર મળ્યા: “તારા ભાઈ નાહોરને+ તેની પત્ની મિલ્કાહથી દીકરાઓ થયા છે. ૨૧ પહેલો જન્મેલો ઉસ, તેનો ભાઈ બૂઝ, કમુએલ (અરામનો પિતા), ૨૨ કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ.”+ ૨૩ ઇબ્રાહિમના ભાઈ નાહોરને મિલ્કાહથી એ આઠ દીકરાઓ થયા. બથુએલને રિબકા નામે એક દીકરી થઈ.+