હિબ્રૂઓ ૧૨:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ધ્યાન રાખો કે તમારામાં કોઈ વ્યભિચારી* ન હોય કે પછી કોઈ એવો ન હોય, જે એસાવની જેમ પવિત્ર વસ્તુઓની કદર કરતો ન હોય. તેણે એક ભોજન માટે પ્રથમ જન્મેલા દીકરા તરીકેના પોતાના હક જતા કર્યા.+
૧૬ ધ્યાન રાખો કે તમારામાં કોઈ વ્યભિચારી* ન હોય કે પછી કોઈ એવો ન હોય, જે એસાવની જેમ પવિત્ર વસ્તુઓની કદર કરતો ન હોય. તેણે એક ભોજન માટે પ્રથમ જન્મેલા દીકરા તરીકેના પોતાના હક જતા કર્યા.+