ઉત્પત્તિ ૨૪:૬૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૭ પછી ઇસહાક રિબકાને પોતાની મા સારાહના તંબુમાં લાવ્યો+ અને તેની સાથે લગ્ન કર્યું. ઇસહાક તેના પ્રેમમાં પડ્યો+ અને પોતાની માના મરણથી થયેલા દુઃખમાં તેને દિલાસો મળ્યો.+
૬૭ પછી ઇસહાક રિબકાને પોતાની મા સારાહના તંબુમાં લાવ્યો+ અને તેની સાથે લગ્ન કર્યું. ઇસહાક તેના પ્રેમમાં પડ્યો+ અને પોતાની માના મરણથી થયેલા દુઃખમાં તેને દિલાસો મળ્યો.+