ઉત્પત્તિ ૩:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યહોવા ઈશ્વરે બનાવેલાં સર્વ જંગલી પ્રાણીઓમાં સાપ+ સૌથી સાવધ* હતો. સાપે સ્ત્રીને પૂછ્યું: “શું ઈશ્વરે સાચે જ તમને બાગનાં બધાં ઝાડનાં ફળ ખાવાની ના પાડી છે?”+
૩ યહોવા ઈશ્વરે બનાવેલાં સર્વ જંગલી પ્રાણીઓમાં સાપ+ સૌથી સાવધ* હતો. સાપે સ્ત્રીને પૂછ્યું: “શું ઈશ્વરે સાચે જ તમને બાગનાં બધાં ઝાડનાં ફળ ખાવાની ના પાડી છે?”+