-
ઉત્પત્તિ ૩૫:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ રાહેલથી યૂસફ અને બિન્યામીન થયા.
-
-
ઉત્પત્તિ ૪૫:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ યૂસફે કહ્યું: “મારા ભાઈઓ, મારી પાસે આવો.” તેઓ તેની પાસે ગયા.
તેણે તેઓને કહ્યું: “હું તમારો ભાઈ યૂસફ છું, જેને તમે ઇજિપ્તમાં વેચી દીધો હતો.+
-