-
ઉત્પત્તિ ૨૮:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ યાકૂબે સવારે વહેલા ઊઠીને માથા નીચે મૂકેલો પથ્થર સ્મારક-સ્તંભ તરીકે ઊભો કર્યો અને એના પર તેલ રેડ્યું.+
-
-
ઉત્પત્તિ ૨૮:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ સ્મારક-સ્તંભ તરીકે ઊભો કરેલો આ પથ્થર ઈશ્વરનું ઘર બનશે+ તેમજ તમે મને જે કંઈ આપશો, એ બધાનો દસમો ભાગ હું તમને અચૂક આપીશ.”
-