ગણના ૩૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ રૂબેનના દીકરાઓ+ અને ગાદના દીકરાઓ+ પાસે ઘણાં ઢોરઢાંક હતાં. તેઓને યાઝેર+ અને ગિલયાદનો વિસ્તાર પોતાનાં ઢોરઢાંક માટે ખૂબ સારો લાગ્યો.
૩૨ રૂબેનના દીકરાઓ+ અને ગાદના દીકરાઓ+ પાસે ઘણાં ઢોરઢાંક હતાં. તેઓને યાઝેર+ અને ગિલયાદનો વિસ્તાર પોતાનાં ઢોરઢાંક માટે ખૂબ સારો લાગ્યો.