ગીતશાસ્ત્ર ૧૦૪:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ તમે મોં ફેરવી લો ત્યારે, તેઓ હેરાન-પરેશાન થાય છે. જો તમે જીવન-શક્તિ* લઈ લો, તો તેઓ મરણ પામે છે અને પાછા ધૂળમાં મળી જાય છે.+ સભાશિક્ષક ૩:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ તેઓ બધા એક જ જગ્યાએ જાય છે.+ તેઓ માટીમાંથી આવ્યા હતા+ અને પાછા માટીમાં ભળી જાય છે.+ સભાશિક્ષક ૧૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ પછી માટીમાંથી આવેલો માણસ પાછો માટીમાં ભળી જશે+ અને સાચા ઈશ્વરે આપેલી જીવન-શક્તિ* પાછી તેમની પાસે જતી રહેશે.+
૨૯ તમે મોં ફેરવી લો ત્યારે, તેઓ હેરાન-પરેશાન થાય છે. જો તમે જીવન-શક્તિ* લઈ લો, તો તેઓ મરણ પામે છે અને પાછા ધૂળમાં મળી જાય છે.+
૭ પછી માટીમાંથી આવેલો માણસ પાછો માટીમાં ભળી જશે+ અને સાચા ઈશ્વરે આપેલી જીવન-શક્તિ* પાછી તેમની પાસે જતી રહેશે.+