-
ઉત્પત્તિ ૨૮:૨૦-૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ પછી યાકૂબે આ માનતા લીધી: “જો ઈશ્વર હંમેશાં મારી સાથે હશે, મુસાફરીમાં મારું રક્ષણ કરશે, મને ખાવાને રોટલી અને પહેરવાને કપડાં આપશે ૨૧ અને હું મારા પિતાના ઘરે સહીસલામત પાછો જઈશ, તો મને સાચે જ ખબર પડશે કે યહોવા મારા ઈશ્વર છે.* ૨૨ સ્મારક-સ્તંભ તરીકે ઊભો કરેલો આ પથ્થર ઈશ્વરનું ઘર બનશે+ તેમજ તમે મને જે કંઈ આપશો, એ બધાનો દસમો ભાગ હું તમને અચૂક આપીશ.”
-