ઉત્પત્તિ ૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પછી કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું: “ચાલ, આપણે મેદાનમાં જઈએ.” તેઓ મેદાનમાં હતા ત્યારે, કાઈને પોતાના ભાઈ હાબેલ પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો.+ ઉત્પત્તિ ૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ ઈશ્વરે કહ્યું: “આ તેં શું કર્યું? જો! તારા ભાઈનું લોહી જમીનમાંથી મને પોકારી રહ્યું છે.*+ ઉત્પત્તિ ૪૨:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ ત્યારે રૂબેને જવાબ આપ્યો: “મેં તમને કહ્યું હતું ને, ‘છોકરાને ઈજા ન કરશો’? પણ તમે મારું સાંભળ્યું જ નહિ.+ હવે તેના લોહીનો બદલો આપણી પાસે માંગવામાં આવી રહ્યો છે.”+
૮ પછી કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું: “ચાલ, આપણે મેદાનમાં જઈએ.” તેઓ મેદાનમાં હતા ત્યારે, કાઈને પોતાના ભાઈ હાબેલ પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો.+
૨૨ ત્યારે રૂબેને જવાબ આપ્યો: “મેં તમને કહ્યું હતું ને, ‘છોકરાને ઈજા ન કરશો’? પણ તમે મારું સાંભળ્યું જ નહિ.+ હવે તેના લોહીનો બદલો આપણી પાસે માંગવામાં આવી રહ્યો છે.”+