ઉત્પત્તિ ૩૭:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ હવે ઇઝરાયેલ પોતાના બીજા દીકરાઓ કરતાં યૂસફને વધારે પ્રેમ કરતો હતો,+ કેમ કે તે તેના ઘડપણનો દીકરો હતો. તેણે યૂસફ માટે એક ખાસ ઝભ્ભો* સિવડાવ્યો હતો.
૩ હવે ઇઝરાયેલ પોતાના બીજા દીકરાઓ કરતાં યૂસફને વધારે પ્રેમ કરતો હતો,+ કેમ કે તે તેના ઘડપણનો દીકરો હતો. તેણે યૂસફ માટે એક ખાસ ઝભ્ભો* સિવડાવ્યો હતો.