પુનર્નિયમ ૨૫:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ “જો ભાઈઓ આસપાસમાં રહેતા હોય અને તેઓમાંનો એક મરણ પામે અને તેને દીકરો ન હોય, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર બીજા કોઈ સાથે લગ્ન કરવું નહિ. તેના પતિનો ભાઈ તેની સાથે લગ્ન કરે અને તેના પ્રત્યે પતિના ભાઈ તરીકેની ફરજ બજાવે.*+
૫ “જો ભાઈઓ આસપાસમાં રહેતા હોય અને તેઓમાંનો એક મરણ પામે અને તેને દીકરો ન હોય, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર બીજા કોઈ સાથે લગ્ન કરવું નહિ. તેના પતિનો ભાઈ તેની સાથે લગ્ન કરે અને તેના પ્રત્યે પતિના ભાઈ તરીકેની ફરજ બજાવે.*+