-
ઉત્પત્તિ ૩૮:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ યહૂદાને ડર લાગ્યો કે, શેલાહ પણ પોતાના ભાઈઓની જેમ માર્યો જશે.+ એટલે તેણે પુત્રવધૂ તામારને કહ્યું: “મારો દીકરો શેલાહ મોટો થાય ત્યાં સુધી તારા પિતાના ઘરમાં વિધવા તરીકે રહે.” તેથી તામાર ત્યાંથી ગઈ અને પોતાના પિયરમાં રહેવા લાગી.
-