-
૨ રાજાઓ ૧૮:૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ રાબશાકેહ મોટા અવાજે યહૂદીઓની ભાષામાં કહેવા લાગ્યો: “આશ્શૂરના રાજાધિરાજની વાત સાંભળો.+
-
-
૨ રાજાઓ ૧૮:૩૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૫ બધા દેવોમાં એવો કોણ છે, જેણે પોતાના દેશને મારા હાથમાંથી બચાવ્યો છે? તો પછી યહોવા કઈ રીતે મારા હાથમાંથી યરૂશાલેમને બચાવશે?”’”+
-