નિર્ગમન ૨૯:૮, ૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ “પછી તેના દીકરાઓને આગળ લાવ અને તેઓને ઝભ્ભા પહેરાવ.+ ૯ હારુન અને તેના દીકરાઓની કમરે પટ્ટો બાંધ અને તેઓને સાફા પહેરાવ. પછી યાજકપદ તેઓનું થશે અને એ નિયમ હંમેશ માટે છે.+ આ રીતે, તું હારુન અને તેના દીકરાઓને યાજકો તરીકે સેવા આપવા નિયુક્ત કર.*+
૮ “પછી તેના દીકરાઓને આગળ લાવ અને તેઓને ઝભ્ભા પહેરાવ.+ ૯ હારુન અને તેના દીકરાઓની કમરે પટ્ટો બાંધ અને તેઓને સાફા પહેરાવ. પછી યાજકપદ તેઓનું થશે અને એ નિયમ હંમેશ માટે છે.+ આ રીતે, તું હારુન અને તેના દીકરાઓને યાજકો તરીકે સેવા આપવા નિયુક્ત કર.*+