નિર્ગમન ૩૭:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેણે ચોખ્ખા સોનાનું એક ઢાંકણ બનાવ્યું.+ એ અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું હતું.+