-
નિર્ગમન ૩૬:૩૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૭ તેણે મંડપના પ્રવેશદ્વાર માટે એક પડદો બનાવ્યો. એ પડદો ભૂરી દોરી, જાંબુડિયા રંગનું ઊન, લાલ દોરી અને બારીક કાંતેલું શણ વણીને બનાવ્યો.+
-