ગણના ૨૬:૧૦, ૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ ત્યારે ધરતી પોતાનું મોં ઉઘાડીને તેઓને ગળી ગઈ હતી. એ જ વખતે અગ્નિએ કોરાહ અને તેના ૨૫૦ સાથીદારોને ભસ્મ કર્યા હતા.+ તેઓ ચેતવણી આપતો દાખલો બન્યા.+ ૧૧ પણ કોરાહના દીકરાઓ માર્યા ગયા ન હતા.+
૧૦ ત્યારે ધરતી પોતાનું મોં ઉઘાડીને તેઓને ગળી ગઈ હતી. એ જ વખતે અગ્નિએ કોરાહ અને તેના ૨૫૦ સાથીદારોને ભસ્મ કર્યા હતા.+ તેઓ ચેતવણી આપતો દાખલો બન્યા.+ ૧૧ પણ કોરાહના દીકરાઓ માર્યા ગયા ન હતા.+