પ્રેરિતોનાં કાર્યો ૭:૧૮, ૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ સમય જતાં, ઇજિપ્તમાં બીજો એક રાજા ઊભો થયો. તે યૂસફને ઓળખતો ન હતો.+ ૧૯ એ રાજા આપણી પ્રજા સાથે કપટથી વર્ત્યો. તે આપણા બાપદાદાઓ સાથે ક્રૂરતાથી વર્ત્યો અને તેઓને મજબૂર કર્યા કે તેઓ પોતાનાં નવજાત બાળકોને મરવા માટે છોડી દે.+
૧૮ સમય જતાં, ઇજિપ્તમાં બીજો એક રાજા ઊભો થયો. તે યૂસફને ઓળખતો ન હતો.+ ૧૯ એ રાજા આપણી પ્રજા સાથે કપટથી વર્ત્યો. તે આપણા બાપદાદાઓ સાથે ક્રૂરતાથી વર્ત્યો અને તેઓને મજબૂર કર્યા કે તેઓ પોતાનાં નવજાત બાળકોને મરવા માટે છોડી દે.+