-
નિર્ગમન ૭:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ નદીની બધી માછલીઓ મરી જશે અને નદી ગંધાઈ ઊઠશે. ઇજિપ્તના લોકો નદીમાંથી એક ટીપુંય પાણી પી નહિ શકે.”’”
-
-
નિર્ગમન ૭:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ ઇજિપ્તના લોકો નાઈલ નદીનું પાણી પી શકતા ન હતા, એટલે તેઓ નદીની આસપાસ પાણી માટે જમીન ખોદવા લાગ્યા.
-