-
નિર્ગમન ૧૩:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ પછી મૂસાએ લોકોને કહ્યું: “આ દિવસને તમે ભૂલતા નહિ, કેમ કે યહોવાએ પોતાના શક્તિશાળી હાથથી આજે તમને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢ્યા છે.+ એટલે ખમીરવાળું કંઈ પણ ખાશો નહિ.
-