૩ એ પ્રાણીના માંસ સાથે ખમીરવાળું કંઈ ન ખાઓ.+ તમે સાત દિવસ સુધી બેખમીર રોટલી, એટલે કે દુઃખની રોટલી ખાઓ, જેમ તમે ઇજિપ્તમાંથી ઉતાવળે નીકળતા કર્યું હતું.+ આમ, એ વખતે તમે જે દુઃખ સહન કર્યું હતું અને તમને ઇજિપ્તમાંથી જે રીતે છોડાવવામાં આવ્યા એની એ યાદ અપાવશે.+