-
નિર્ગમન ૧૦:૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ અમે અમારાં ઢોરઢાંક પણ સાથે લઈ જઈશું. અમારું એક પણ પ્રાણી અહીં રહેશે નહિ, કેમ કે અમારા ઈશ્વર યહોવાની ભક્તિ કરવા અમે એમાંથી અમુક પ્રાણીઓનું બલિદાન ચઢાવીશું. એ જગ્યાએ પહોંચ્યા પછી જ અમને ખબર પડશે કે, યહોવાની ભક્તિ માટે કયા પ્રાણીનું બલિદાન ચઢાવવાનું છે.”
-