પુનર્નિયમ ૧૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ “તમે આબીબ* મહિનો યાદ રાખો અને એ મહિને યહોવા તમારા ઈશ્વર માટે પાસ્ખા* ઊજવો.+ કેમ કે તમારા ઈશ્વર યહોવા આબીબ મહિનામાં તમને ઇજિપ્તમાંથી રાતે બહાર કાઢી લાવ્યા હતા.+
૧૬ “તમે આબીબ* મહિનો યાદ રાખો અને એ મહિને યહોવા તમારા ઈશ્વર માટે પાસ્ખા* ઊજવો.+ કેમ કે તમારા ઈશ્વર યહોવા આબીબ મહિનામાં તમને ઇજિપ્તમાંથી રાતે બહાર કાઢી લાવ્યા હતા.+