નિર્ગમન ૧૪:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ મૂસાએ પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો.+ પછી યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવ્યો. ધીમે ધીમે સમુદ્રના બે ભાગ થઈ ગયા+ અને વચ્ચે કોરી જમીન દેખાઈ.+ નિર્ગમન ૧૪:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ ઇઝરાયેલીઓનો પીછો કરવા સમુદ્રમાં ઊતરેલા રાજાનાં સૈન્ય, તેના રથો અને ઘોડેસવારો પર પાણી ફરી વળ્યું.+ તેઓમાંથી કોઈ બચ્યું નહિ.+
૨૧ મૂસાએ પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો.+ પછી યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવ્યો. ધીમે ધીમે સમુદ્રના બે ભાગ થઈ ગયા+ અને વચ્ચે કોરી જમીન દેખાઈ.+
૨૮ ઇઝરાયેલીઓનો પીછો કરવા સમુદ્રમાં ઊતરેલા રાજાનાં સૈન્ય, તેના રથો અને ઘોડેસવારો પર પાણી ફરી વળ્યું.+ તેઓમાંથી કોઈ બચ્યું નહિ.+