ગીતશાસ્ત્ર ૮૦:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ તમે ઇજિપ્તમાંથી દ્રાક્ષાવેલાને બહાર કાઢી લાવ્યા,+તમે બીજી પ્રજાઓને હાંકી કાઢી અને એ વેલો રોપ્યો.+