-
નિર્ગમન ૧૮:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ હવે હું જાણું છું કે બીજા બધા દેવો કરતાં યહોવા સૌથી મહાન છે,+ કેમ કે તેમણે પોતાના લોકોનું રક્ષણ કરવા ઘમંડી અને ક્રૂર દુશ્મનોના બૂરા હાલ કર્યા છે.”
-