-
પુનર્નિયમ ૭:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ “જો તમે એ કાયદા-કાનૂન હંમેશાં સાંભળશો, એના પર ધ્યાન આપશો અને એને પાળશો, તો યહોવા તમારા ઈશ્વર પોતાનો કરાર પાળશે અને તમને અતૂટ પ્રેમ બતાવશે, જેના વિશે તેમણે તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.
-