નિર્ગમન ૧૯:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તેઓ રફીદીમથી નીકળ્યા+ એ જ દિવસે સિનાઈના વેરાન પ્રદેશમાં આવ્યા. ત્યાં તેઓએ પર્વત આગળ છાવણી નાખી.+ ૧ રાજાઓ ૧૯:૮, ૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ એલિયાએ ઊઠીને ખાધું-પીધું. એનાથી મળેલી શક્તિને લીધે તેણે ૪૦ રાત-દિવસ મુસાફરી કરી. તે હોરેબ આવી પહોંચ્યો, જે સાચા ઈશ્વરનો પર્વત હતો.+ ૯ એલિયા ત્યાં આવેલી ગુફામાં ગયો+ અને રાત વિતાવી. યહોવાએ તેને પૂછ્યું: “એલિયા, તું અહીં શું કરે છે?”
૮ એલિયાએ ઊઠીને ખાધું-પીધું. એનાથી મળેલી શક્તિને લીધે તેણે ૪૦ રાત-દિવસ મુસાફરી કરી. તે હોરેબ આવી પહોંચ્યો, જે સાચા ઈશ્વરનો પર્વત હતો.+ ૯ એલિયા ત્યાં આવેલી ગુફામાં ગયો+ અને રાત વિતાવી. યહોવાએ તેને પૂછ્યું: “એલિયા, તું અહીં શું કરે છે?”