ઉત્પત્તિ ૨૬:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ એ રાતે યહોવા તેની આગળ પ્રગટ થયા અને તેને કહ્યું: “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું.+ તું ગભરાઈશ નહિ,+ હું તારી સાથે છું. મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ અને તારા વંશજની સંખ્યા પુષ્કળ વધારીશ.”+
૨૪ એ રાતે યહોવા તેની આગળ પ્રગટ થયા અને તેને કહ્યું: “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું.+ તું ગભરાઈશ નહિ,+ હું તારી સાથે છું. મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ અને તારા વંશજની સંખ્યા પુષ્કળ વધારીશ.”+